Farmer Produces
- કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણ પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી સે કે ગ્રામ્ય વિસ્તારો માં ૧૦૦૦૦ નવા FPO શરૂ કરવામાં - FPO એ પ્રાથમિક ઉત્પાદકો એટલે કે ખેડૂતો , દૂધ ઉપાદકો ,માછીમારો કે જેઓ કૃષિ અને બિનકૃષિ પેદાશો નું ઉત્પાદન કરે છે વગેરે દ્વારા બનાવવાં માં આવેલી કાયદેસર ની સંસ્થા છે . - ફપો નું સંચાલન સ્મોલ ફાર્મસી અગ્રિ બિઝનેશ કોંસોટિયમ (SFAC) જેવી વેચાણ સંસ્થાઓ દ્રારા કરવામાં આવશે. - FPO એ સહકારી મંડળી ઓ અને ખાનગી કંપની ઓનું મિશ્ર સ્વરૂપ હશે . તેમનું સંચાલન કંપની ની જેમ કરવામાં આવશે અને બજાર પ્રત્યે તેમનો અભિગમ કંપની જેવો રહશે પરંતુ તેમાં ભાગ લેવાની અને તેના સભ્ય બનાવની પ્રકિયા સહકારી મંડળી ઓ જેવી રહશે . - નાબાર્ડ ૨૦૧૭ ના પ્રકાશન અનુસાર દેશભર માં ૫૦૦૦ FPOs બની છૂક્યા છે. લાભો ૧. FPO નો વિચાર એકત્રીકરણનો છે જેના કારણે નાના ખેડૂતો સાથે મળી ને "Economy of Scale" નો લાભ લાય શકે . ૨.ફપો ખેડૂતો નીચે પ્રમાણે મદદ કરશે i. ખેત પદ્ધતિ માં સુધારો લાવવામાં મદદ કરશે. ii. એકત્રીકરણ ન...