Farmer Produces

- કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણ પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી સે કે ગ્રામ્ય વિસ્તારો માં ૧૦૦૦૦ નવા FPO શરૂ કરવામાં 
- FPO એ પ્રાથમિક ઉત્પાદકો એટલે કે ખેડૂતો , દૂધ ઉપાદકો ,માછીમારો કે જેઓ કૃષિ અને બિનકૃષિ પેદાશો નું ઉત્પાદન કરે છે વગેરે દ્વારા બનાવવાં માં આવેલી કાયદેસર ની સંસ્થા છે . 
-ફપો નું સંચાલન સ્મોલ ફાર્મસી અગ્રિ બિઝનેશ કોંસોટિયમ (SFAC) જેવી વેચાણ સંસ્થાઓ દ્રારા કરવામાં આવશે.
- FPO  એ સહકારી મંડળી ઓ અને ખાનગી કંપની ઓનું  મિશ્ર સ્વરૂપ હશે . તેમનું સંચાલન કંપની ની જેમ કરવામાં આવશે અને બજાર પ્રત્યે તેમનો અભિગમ કંપની જેવો રહશે પરંતુ તેમાં ભાગ લેવાની અને તેના સભ્ય બનાવની પ્રકિયા સહકારી મંડળી ઓ જેવી રહશે . 
- નાબાર્ડ ૨૦૧૭ ના પ્રકાશન અનુસાર દેશભર માં ૫૦૦૦ FPOs બની છૂક્યા છે.

લાભો 
૧. FPO નો વિચાર એકત્રીકરણનો છે જેના કારણે નાના ખેડૂતો સાથે મળી ને  "Economy of Scale"                નો લાભ લાય શકે .

૨.ફપો ખેડૂતો નીચે પ્રમાણે મદદ કરશે 
  i. ખેત પદ્ધતિ માં સુધારો લાવવામાં મદદ કરશે. 
ii. એકત્રીકરણ ના કારણે નીપજ (input)  વ્યાજબી ભાવે મેળવવા મદદરૂપ થશે . 
iii. એકત્રીકરણ ના કારણે સહિયારું ખેત ઉપજનું પરિવહન કરી શકાશે જેથી પરિવહન ખર્ચ ઘટશે . 
vi. બજાર સાથે સારી રીતે જોડાણ 
vi. કૃષિ પેદાશોનું સારું વળતર 
૩.FPO ના કારણે ખેડૂતો સપ્લાય ચેઇન અને ગ્રાહકો સાથે સીધા સંપર્ક માં આવી શકશે. 
૪.ફપો થકી ખેડૂતો બજાર ના નવા વલણો વિશે માહિતી મેળવી શકશે . ઉપરાંત તેઓ નવ બજારમાં પણ પોતાનો માલ વેચી શકશે આમ  FPO કૃષિ માં વૈવિધ્યકરણ નું પણ કામ કરશે. 
૫. FPOના કારણે ખેડૂતો આંતરરાષ્ટ્રીય બજાર સાથે પણ જોડાય શકશે અને નિકાસની સુવિધા પણ મેળવી શકશે . 
૬. FPO  દ્વારા કરાવમાં આવનારી કેટલીક શ્રેષ્ઠ પ્રવુતિઓ :
i.  વિવિધ પાક અંગેની માહિતી રાખવી અને તેની પાકતી મુદત ઉપર દયાન રાખવું તેમજ તેની ઉત્પાદકતા તેમાં વપરાયેલા રસાયણો અને અન્ય બાબતોની માહિતી રાખવી . 
ii. કૃષિ હસ્તક રહેલી જમીનનું જિયો ટેગીગ કરવું 
iii. પાક ખેતર માં હોય ત્યાંથી તે બજારમાં પહોંચે ત્યાં સુધી તેના ઉપર નજર રાખવી. 


પડકારો 
૧. લોકોને એકઠા કરવામાં સફળ રહ્યા છે પણ વેપાર માં નિસ્ફળ રહ્યા છે. 

૨. FPO ક્ષમતા નો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે તેને મદદ કરતી માળખાકીય સુવિધાઓ જેવી કે સપ્લાય ચેઇન,લોજિસ્ટિક્સ , કોલ્ડ ચેઇન, ફ્રૂટ પ્રોસેસર્સ હોવા જોઈએ , પરંતુ ભારતમાં આવી માળખાકીય સુવિધા નો અભાવ છે.
૩.હાલની કૃષીબજાર પદ્ધતિ માં અનેક મદયસ્થીઓ,ફી અને માલને બજારમાં પોહાચાડવાની સુવિધાઓ નિમ્નસ્તરીય છે.  
૪. FPO માટે સંસ્થાકીય ધિરાણ  મેળવવું મુશ્કેલ છે. તેઓ NBFC  અને સૂક્ષ્મ ધિરાણ સંસ્થા ઓ ઉપર અઢાર રાખે છે. તેથી તેમને ધિરાણ મોંઘુ પડે છે 
૫. FPO  ને કરમુક્તિ , સબસીડી વગેરે જેવા લાભો માલ્ટા નથી. જે સ્ટાર્ટઅપ  ને આપવામાં આવે છે.
૬. મડીઓઅને લાયસન્સ ધરાવતા વેપારીઓની ઇજરાશાહી FPO  ના વિકાસમાં બાધારૂપ બને છે ,આમ , એકંદરે વ્યૂરચના , ઓછી ક્ષમતા , નબળા ધિરાણ  અને  વ્યવસાયિક સંચાલનના અભાવે FPO શરખી રીતે કાર્યરત નથી થતા . 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Life