સફળ વાંચન (Success Reading)

આત્મજ્ઞાન સફળ વાંચન સમજદાર માણસ એટલું જ ભોજન કરે છે જેટલું તેમને પછી જાય , એવું ન કરવાવાળા માણસ ને અનેક બીમારી રોગો નો સામનો કરવા પડે છે. આર્યુવેદ ના નિયમ પ્રમાણે માપ માં ભોજન લેનારા સ્વસ્થ અને લાંબુ આયુષ્ય થાય છે.ઉદાહરણ તરીકે જયારે અભયાસ કરીએ છીએ ત્યારે દયાન રાખવું જોઈએ કે જે કઈ પણ અભ્યાસ કરીએ છીએ તેને સંપૂર્ણ સમજે, આત્મજ્ઞાન કર્યા વિના આગળ વધવું ન જોઈએ , એવું ન કરનારા વ્યક્તિ દુર્દશા થાય છે. જે પાચન શક્તિ કરતા વધારે ભોજન ગ્રહણ કરે છે, જેના માટે ભોજન સ્વાદિષ્ટ હોવું જરૂરી નથી પણ ભોજન કરતા સંયમ રાખવું ખુબ જરૂરી છે. એટલે કે પોતાની જીભ પર કાબુ રાખવું . સંયમ રાખવું ઝડપી કામ ક્યારે પણ જીવન માં વિના સમજે આગળ વધવું જોઈએ નહીં , પછી કોઈ કાર્ય કરવું હોય કે હોઈ સ્થાન પર પોંહચવું હોય, ...