સફળ વાંચન (Success Reading)
![]() |
આત્મજ્ઞાન |
સફળ વાંચન
સમજદાર માણસ એટલું જ ભોજન કરે છે જેટલું તેમને પછી જાય , એવું ન કરવાવાળા માણસ ને અનેક બીમારી રોગો નો સામનો કરવા પડે છે. આર્યુવેદ ના નિયમ પ્રમાણે માપ માં ભોજન લેનારા સ્વસ્થ અને લાંબુ આયુષ્ય થાય છે.ઉદાહરણ તરીકે જયારે અભયાસ કરીએ છીએ ત્યારે દયાન રાખવું જોઈએ કે જે કઈ પણ અભ્યાસ કરીએ છીએ તેને સંપૂર્ણ સમજે, આત્મજ્ઞાન કર્યા વિના આગળ વધવું ન જોઈએ , એવું ન કરનારા વ્યક્તિ દુર્દશા થાય છે. જે પાચન શક્તિ કરતા વધારે ભોજન ગ્રહણ કરે છે, જેના માટે ભોજન સ્વાદિષ્ટ હોવું જરૂરી નથી પણ ભોજન કરતા સંયમ રાખવું ખુબ જરૂરી છે. એટલે કે પોતાની જીભ પર કાબુ રાખવું .
સંયમ રાખવું
![]() |
ઝડપી કામ |
ક્યારે પણ જીવન માં વિના સમજે આગળ વધવું જોઈએ નહીં , પછી કોઈ કાર્ય કરવું હોય કે હોઈ સ્થાન પર પોંહચવું હોય, લોકો સમજાય વગર જ ' હા ' કહી ને આગળ ચાલવા માંડે છે , પોતાને સમજદાર ગણી ને પોતે જ રસ્તો ભૂલી જાય છે, કામ ગલત કરે છે અને પછી પોતાને જાત ને દોષ આપે છે કે મેં જાતે સમજદારી થી કામ લીધું ન હતું , અંતે પોતાને જ નુકસાન થાય છે.
વાંચન કરતી સમયે પણ લોકો જલ્દી કરે છે , એન આ ઘણા બધા કારણો છે પરંતું મુખ્ય કારણ આ છે કે, આજે મેં એટલા પેજ વાંચી કાઢ્યા છે. પરિણામ જેટલું ઝડપી વાંચે એટલું જ ઝડપી ભૂલી પણ જાય છે. અધકચરું વાંચન થી અધૂરું જ્ઞાન અથવા અજ્ઞાન નું પરિચય કરાવે છે. ચીન ના એક વિદ્વાન કન્ફુસીઓસ એ કહ્યું હતું કે :-
"વિચાર વગર નું શીખવું એ મહેનત નકામી છે, શીખ્યા વગર વિચાર કરવું ખતરનાક છે"
![]() |
ખોરાક પ્રવાહી સ્વરૂપે |
સ્વાથ્ય વિદ્વાન નું કેહવું છે કે ભોજન ખુબ ચાવી ને ખાવું જોઈએ, એટલું ચાવવું જોઈએ કે ખોરાક પ્રવાહી સ્વરૂપે ગળી જવાય એવું ખોરાક ગ્રહણ કરવું જોઈએ , પશુ આ પ્રકિયા ને અધકચરું ગ્રહણ કરે છે , દાંતો નું કામ ચાવવું છે પેટ માં ગયા પછી ચાવી શકાય નહીં, જ્ઞાન પણ એવું જ છે , સમજી વિચારી લીધેલું જ્ઞાન આત્મજ્ઞાન થાય છે, અને સમજ માં ન આવેલું જ્ઞાન ગુરુજનો પાસે જીજ્ઞાશા પ્રગટાવી ફરી સમજવા પ્રયત્ન કરવામાં જ પૂર્ણ જ્ઞાન છે. અલ્પજ્ઞાન અનુભવ કરનાર ને પ્રસ્ન કરવું હિતાવહ છે.
![]() |
ગુરુ -શિષ્ય |
જો પ્રસ્ન કરતા ના મન માં કોઈ પણ પ્રકાર નો અહંકાર , દુષ્ટ વિચાર હોય તો તેમનું જ્ઞાન સદા માટે ઉથલ પાથલ અને અધૂરું રહશે , કપટી માણસ ની વિદ્યા જરૂરી સમય પર કામ આવતી નથી . હિન્દી ઉપન્યાસકાર જૈનિદ્રા કુમાર એ કહ્યું છે કે :-પ્રસ્ન કરતા માં જીજ્ઞાશા , અભીપ્સા હોય તો વ્યક્તિ આગળ વધે જ છે , પ્રગતિ થાય છે. પરંતુ જયારે સંગ્રહ થાય તો ભૂલી જવાય, અપને બધા જાણતા જ છીએ સમસ્ત ઉપનિષદ , જ્ઞાન, ગુરુ -શિષ્ય નો સંવાદ માં પ્રસ્નોતર ની પ્રકિયા માં પ્રસ્ન કર્તા જ્ઞાનીજન સે સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવાં માં સમર્થ હોય છે. અપને જે પણ વાંચીએ તેની ગહરાઈ સુધી જવાનું પ્રયાસ કરીએ, તેમને ઉલટ પલટ કરી જાણીએ , તેમને સંભંધિત કોઈ પણ વાત છોડવી નહીં આ પ્રકિયા એક માનસિક ભોજન ને રસરૂપ બનાવી આત્મજ્ઞાન કરવાની પ્રકિયા જેવી છે.આ પ્રકિયા માં પ્રાપ્ત થયેલું જ્ઞાન અને વિદ્યા ને ભૂલી જવાનો પ્રસ્ન ઉભો થતો જ નથી .
મેળવેલું જ્ઞાન ને સુરક્ષિત અને વિકસિત કરતું રહેવા માટે આ નિયમ છે કે સદાય સ્વાધ્યાય કરતા રહેવું જોઈએ આનાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ના સંદર્ભ માં નવીન ક્ષિતિજ ઉત્પ્ન્ન થતું જાય છે. જેમની વ્યાપ્તિ માં વૃદ્ધિ થાય છે.
આચરણ સંહિતા નું કથન છે કે :-અભ્યાસનુસાર વિદ્યા પ્રાપ્ત થાય છે, જ્યાં સુધી નદી નો નીર સમુદ્ર ને મળતો
![]() |
નદી નો નીર સમુદ્ર |
નથી, ત્યાં સુધી તેમની ધારા પણ રુકતી નથી, જ્યાં સુધી દેવતાઓ ને અમૃત ની પ્રાપ્ત થાય નથી ત્યાં સુધી તેઓ સમુદ્ર મંથન કરતા રહ્યા, હકીકત માં જીજ્ઞાશા અધ્યયન જે વિષય સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી વિષય ના સંદર્ભ માં ઉંડાઇ માં જઈ ને સમજો , નહિતર મગજ પર બોજ સિવાય કોઈ લાભ નથી , મન અને ચિંતન આપણા અધ્યયન નું અનિવાર્ય અંગ છે.
અધ્યયન નું મહત્વ આ છે કે રચનાકાર ની આત્મા સુધી પોંહચી જઈ નવી દિશા અને પ્રકાશ ની પ્રાપ્ત કરી
![]() |
રચનાકાર ની આત્મા સુધી |
શકાય છે, માત્ર શબ્દજ્ઞાન અધ્યયન કેહવું ગલત છે શબ્દજ્ઞાન મગજ ને ભાર સ્વરૂપ થાય છે, શબ્દાર્થ ના નિહીતજ્ઞાન ની પ્રાપ્તિ અધ્યયન ને સફલકહી શકાય નહીં, તથા સ્મરણ જ્ઞાન રાખવું ભયાનક થાય છે,
કબીરદાસે કહ્યું છે કે :- સારી રીતે કરેલું અધ્યયન અને સંપૂર્ણ રીતે આત્મસાત કરેલી થોડી પુસ્તકો પૂર્ણ છે. પરંતુ સેંકડો પુસ્તકો ની કરેલી ઉપેક્ષા નિમ્ન છે, વિધાર્થી માટે માત્ર સવારે ગુલ્લા કરી ને મુક્યા બરાબર છે , અધ્યયન અને મનન એક સાથે થવું જોઈએ , તેણે જ આત્મસાત કરેલું જ્ઞાન કહેવાય.
![]() |
અધ્યયન અને મનન |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો